કોન્ડોમ અને ડાયાફ્રામ વચ્ચેનો તફાવત સમજાવો.

  • A
    Condoms are for males,diaphragms are for females.
  • B
    Condoms cover the penis,diaphragms cover the cervix.
  • C
    Both are barrier methods made of rubber/latex.
  • D
    All of the above.

Explore More

Similar Questions

$A$: 'સહેલી' - સ્ત્રીઓ માટેનું નવું મુખ દ્વારા લેવાતું ગર્ભનિરોધક $CDRI$,લખનૌ ખાતે વિકસાવવામાં આવ્યું હતું.
$R$: તેમાં કોઈ પણ પ્રકારના સ્ટેરોઈડ હોતા નથી.

મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળીઓ (pills) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સાચું વિધાન શોધો.
$I$. ગોળીઓ ગર્ભનિરોધક પદ્ધતિ તરીકે ઉપયોગ દરમિયાન અંડપાત અટકાવે છે.
$II$. કોપર-$T$ ગર્ભસ્થાપન અટકાવે છે.
$III$. વાસેક્ટોમી (પુરુષ નસબંધી) દ્વારા ઉત્પન્ન થતા વીર્યમાં શુક્રકોષો હોતા નથી.

કૉલમ જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$(a)$ ભૌતિક પદ્ધતિ$(p)$ સંશ્લેષિત રબર અથવા પ્લાસ્ટિકની ટોપી
$(b)$ ડાયાફ્રામ$(q)$ શુક્રાણુનાશક પદાર્થ
$(c)$ રાસાયણિક પદ્ધતિ$(r)$ કોન્ડોમ

ગર્ભનિરોધક વિશે ખોટું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo